📢 GSSSB વર્ક અસીસ્ટન્ટ વર્ગ-૩ ભરતી - 2025
જાહેરાત ક્રમાંક: 304/2025-26
પદનું નામ: વર્ક અસીસ્ટન્ટ વર્ગ-૩
વભાગ: નર્મદા, જળસંપત્તિ, પાણી પુરવઠા અને કલ્પસર વિભાગ
કુલ જગ્યાઓ: 513
📆 મહત્વપૂર્ણ તારીખો
- ફોર્મ ભરવાની શરૂઆત: 20-05-2025 (14:00 કલાક)
- છેલ્લી તારીખ: 30-06-2025 (23:59 કલાક)
- ફી ભરવાની છેલ્લી તારીખ: 30-06-2025
🎓 લાયકાત
સિવિલ ઈજનેરિંગમાં ડિપ્લોમા (કોઈ પણ માન્ય સંસ્થા/યુનિવર્સિટીમાંથી).
B.E./B.Tech Civil ધરાવતા ઉમેદવારો પાત્ર નથી.
કોમ્પ્યુટર જ્ઞાન અને ગુજરાતી/હિન્દી ભાષાનું જ્ઞાન આવશ્યક છે.
📊 વયમર્યાદા
03-06-2025 ના રોજ 18 થી વધુ અને 33 વર્ષથી ઓછી ઉંમર.
💰 પગાર
પ્રથમ 5 વર્ષ માટે રૂ. 26,000/- માસિક ફિક્સ પગાર. પછી નિયમિત લેવલ 4 પે સ્કેલ (₹25,500 - ₹81,100).
📝 પરીક્ષા પદ્ધતિ
MCQ આધારિત CBRT/OMR પદ્ધતિથી પરીક્ષા લેવાશે. Part A & Part B, કુલ 210 પ્રશ્નો માટે 3 કલાકનો સમય.