Breaking

સોમવાર, 23 જૂન, 2025

GPSSB વર્ક અસીસ્ટન્ટ વર્ગ-૩ ભરતી - 2025 || GPSSB Work Assistant Class III Recruitment - 2025

GPSSB Work Assistant Class III Recruitment - 2025

🎯 GPSSB વર્ક અસીસ્ટન્ટ વર્ગ-૩ ભરતી - 2025

પોસ્ટ: વર્ક અસીસ્ટન્ટ વર્ગ-૩ (Work Assistant Class III)

કુલ જગ્યાઓ: 994 (વિભિન્ન કેટેગરી પ્રમાણે)

📅 મહત્વપૂર્ણ તારીખો

  • ઓનલાઈન અરજી શરૂ: 17-05-2025 (બપોરે 3:00 વાગ્યાથી)
  • છેલ્લી તારીખ: 07-07-2025 (રાત્રે 11:59 સુધી)
  • ફી ભરવાની સમયસીમા: 22-05-2025 થી 07-07-2025

📌 લાયકાત

- Diploma in Civil Engineering
- Computer basic knowledge
- Gujarati/Hindi language proficiency
Note: BE/B.Tech (Civil) पात्र નથી.

💼 વયમર્યાદા

33 વર્ષ સુધી (છૂટછાટ નિયમ અનુસાર)

💵 ફી

General Category માટે ₹100/- + SBI e-Pay ચાર્જ (અન્ય કેટેગરી માટે મુક્ત)

🔗 મહત્વપૂર્ણ લિંક્સ