રાજ્ય પરીક્ષા બોર્ડ, ગુજરાત રાજ્ય, ગાંધીનગર
શિક્ષક અભિરુચિ કસોટી (માધ્યમિક)
(TAT - SECONDARY) - ૨૦૨૬
મુખ્ય પરીક્ષા (Main Exam)
પરીક્ષાની તારીખ
૨૦ સપ્ટેમ્બર ૨૦૨૬ (20/09/2026)
કોલ લેટર (હોલ ટિકિટ) ડાઉનલોડ કરવાની વિગતો
- 🟢 શરૂઆત: ૧૪/૦૯/૨૦૨૬ (બપોરે ૨:૦૦ કલાકથી)
- 🔴 અંતિમ સમય: ૨૦/૦૯/૨૦૨૬ (સવારે ૧૦:૩૦ કલાક સુધી)
વધુ માહિતી અને કોલ લેટર ડાઉનલોડ કરવા માટે વેબસાઈટ:
www.sebexam.org(પ્રકાશ કે. ત્રિવેદી)
અધ્યક્ષ, રાજ્ય પરીક્ષા બોર્ડ, ગાંધીનગર
