Breaking

ગુરુવાર, 27 ઑગસ્ટ, 2026

Nagarpalika Accountant 2026

GSSSB RECRUITMENT 2026

ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ (GSSSB)

મ્યુનિસિપલ એકાઉન્ટન્ટ (Municipal Accountant), વર્ગ-3

જાહેરાત ક્રમાંક: 450/2026-27
👥
કુલ જગ્યાઓ (Total Posts)
82 (અનુમાનિત)
🎂
ઉંમર મર્યાદા (Age Limit)
20 થી 35 વર્ષ
💰
ફિક્સ પગા૨ (Fixed Salary)
₹ 49,600 / માસ

મહત્વની તારીખો (Important Dates)

અરજી શરૂ થવાની તારીખ
01 ઓગસ્ટ 2026
અરજી કરવાની છેલ્લી તારીખ
31 ઓગસ્ટ 2026

શૈક્ષણિક લાયકાત (Educational Qualification)

  • B.B.A. (Bachelor of Business Administration)
  • B.C.A. (Bachelor of Computer Application)
  • B.Com (Bachelor of Commerce)
  • B.Sc. (Mathematics / Statistics)
  • B.A. (Statistics / Economics / Mathematics)
અન્ય જરૂરી લાયકાત:
  • કોમ્પ્યુટર એપ્લિકેશનનું પાયાનું જ્ઞાન ધરાવતા હોવા જોઈએ.
  • ગુજરાતી અને/અથવા હિન્દી ભાષાનું પૂરતું જ્ઞાન હોવું જોઈએ.
  • B.Sc (CA & IT) અથવા M.Sc (CA & IT) ધરાવતા ઉમેદવારો પણ અરજી કરી શકે છે.

પગાર ધોરણ (Salary Details)

  • પ્રથમ 5 વર્ષ માટે: ફિક્સ પગાર ₹ 49,600/- પ્રતિ માસ.
  • 5 વર્ષની સેવા બાદ: નિયમિત પગાર ધોરણ (પે-મેટ્રિક્સ લેવલ-7: ₹ 39,900 થી ₹ 1,26,600).

પરીક્ષા પદ્ધતિ (Exam Pattern)

(1) પ્રાથમિક પરીક્ષા (Preliminary Exam)

  • કુલ ગુણ: 150 માર્ક્સ (MCQs)
  • દરેક ખોટા જવાબ માટે 0.25 માર્ક્સ કપાશે
  • આ પરીક્ષા માત્ર સ્ક્રિનિંગ ટેસ્ટ છે

(2) મુખ્ય પરીક્ષા (Main Examination)

  • વર્ણનાત્મક (Descriptive) પરીક્ષા
  • એકાઉન્ટન્સી, ઓડિટિંગ અને સંબંધિત વિષયો આધારિત પ્રશ્નો